અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બેન્ક એકાઉન્ટ ભાડે આપનારની ધરપકડ.. છેતરપિંડીના નાણા જમા થતા હોય તેવા બેન્ક એકાઉન્ટની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં એક બેંક એકાઉન્ટમાં બે કરોડથી વધુના ટ્રાન્જેક્શન મળી આવ્યા.. શનિવારે 12 કલાકે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગરીબ લોકોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવતો હતો..