સાયલા: સાયલા ધાંધલપુરમાં વાડીમાંથી ૧.૯૮ લાખનો દારૂ ઝડપાયો મેવાણીના નિવેદન બાદ પોલીસના હાથ દારૂ લાગ્યો પણ આરોપી રાબેતા મુજબ ફરાર
સાયલાના ધાંધલપુરની સીમમાં વાડીમાંથી ૧.૯૮ લાખનો ઈંગ્લિશ દારૂ ધજાળા પોલીસે ઝડપી પાડયો છે. જોકે, આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી છે.મેવાણી ના નિવેદન બાદ પોલીસના હાથ દારૂ લાગ્યો પણ આરોપી રાબેતા મુજબ ફરાર થઇ ગયેલ પોલીસ દ્વારા દેખાડવામાં આવ્યો છે ધજાળા પોલીસે, ધાંધલપુર ગામે રવિભાઈ અનકભાઈની વાડીમાં આવેલા ઢોર બાંધવાના ઢાળિયામાં તપાસ કરી હતી. ઘાસચારો નાખવાની ગમાણમાં ઘાસચારા નીચે સંતાડેલી રૂ.૧,૯૮,૯૨૦ની કિંમતની નાની-મોટી ઇંગ્લિશ