તળાજા તાલુકાના ત્રાપજ ગામની સીમ વિસ્તારમાં દિપડો આંટાફેરા કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી નદીના કાંઠાના વિસ્તારમાં તેમજ સાંગાણા કામરોલ સહિતના વિસ્તારમાં દીપડો અવારનવાર દેખાઈ આવતો હોવાના વિડીયો વાયરલ થતા હોય છે અને નાના-મોટા પશુઓનું મારણ કરેલ હોવાના પણ બનાવો બનતા હોય છે ત્યારે આજે વધુ એક વિડિય