ધ્રાંગધ્રા: નરશીપરા વિસ્તારમાં માંથી જિલ્લા એલસીબીએ બિયર અને વિદેશી દારૂ 2,80 લાખ નો જથ્થો ઝડપી પાડ્યો : આરોપી ફરાર
ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં એક રહેણાક મકાન પર સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન કુલ 2.80નો બીયર અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો બે રીઢા દારૂના બુટલેગરોની સામે ગુનો નોધવામાં આવ્યો છે