એક્સપ્રેસ વે -4 પર જાનેયા ભરેલી લક્ઝરી બસને વહેલી સવારે નડ્યો અકસ્માત ,સેલવાસથી લગ્ન પ્રસંગ પતાવી વડોદરા આજવા રોડ જતી બસ આગળ ચાલતા વાહન સાથે ભટકાઈ ,ખાનગી લક્ઝરી બસ જાનેયાઓથી ભરી હતી, એના થી કિમ વચ્ચે સુરત જિલ્લાના રોસવાડ- વિરપોર વચ્ચે લક્ઝરી બસ આગળ ચાલતા કોઈ અજાણ્યા વાહન પાછળ ભટકાઈ, જેમાં પાંચ થી સાત માણસોને નાની મોટી ઇજાઓ થતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાય,અકસ્માત બાદ અફડા તફડીનો માહોલ સર્જાયો