વાંકાનેર: વાંકાનેરના લાકડધાર ગામ નજીક બાઇક પર બિયરના ટીનની હેરાફેરી કરવા નિકળેલ યુવાન ઝડપાયો….
Wankaner, Morbi | Sep 15, 2025 વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા લાકડધાર ગામ નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે બાઈક પર બિયરના ટીનની હેરાફેરી કરવા નીકળેલ મહેશભાઈ ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનાભાઈ અણીયારીયા (ઉ.વ. ૨૧, રહે. લાકડધાર)ને એક નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. ૪૦,૨૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….