ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઈવે અને જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરો ને હટાવવા હુકમ કરવામાં આવ્યો છે
Chotila, Surendranagar | Sep 8, 2025
ચોટીલા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ નેશનલ હાઇવે તેમજ જાહેર રસ્તાઓ ઉ૫ર અડચણ કરતા ગાય, આંખલા, ખુંટીયા...