બસ સેવાને લઈને કોંગ્રેસના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યા, મનપા ખાતેથી સ્ટેન્ડિંગ ચેરમેને પ્રતિક્રિયા આપી #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Jul 27, 2025
ભાવનગર શહેરમાં લાંબા સમયથી સીટી બસ સેવા બંધ છે. જેને લઇને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ સીટી બસ સેવા ઝડપથી...