મહુવા: મોટા આસરાણા ગામેથી રેસનીંગનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા આસરણા ગામેથી કાળાબજારમાં વેચાણ માટે જઈ રહેલો રેશનિંગનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એક દુકાનમાંથી ગેરકાયદેસર રીતે ૫૦ કટા ઘઉં અને ૫૦ કટા ચોખા બસ સ્ટેન્ડ નજીકથી પકડી પાડવામાં આવ્યા છે. આ ઘટના સામે આવતા અન્ન પુરવઠા વિભાગે તાત્કાલિક દખલ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે પ્રશાંત પર અને સુરેશ પર ગોસ્વામી નામ