વઢવાણ: ટીબી હોસ્પિટલ પાછળ, આનંદનગર, બિલેશ્વર મહાદેવ મંદિર પાસે ગટર નું ગંદુ પાણી કાયમી ઉભરાય નો વિડિયો વાયરલ
#Jansamasya
*ટીબી હોસ્પિટલ પાછળ, આનંદનગર, બિલેશ્વર મહાદેવ મંદિર પાસે ગટર નું ગંદુ પાણી કાયમી ઉભરાય છે* *છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તંત્ર પાસે અમે મક્કમતા થી કામ કરાવી શકીશું કારણ કે અમારે કમિશ્નર ની રહેમ નજરે કોઈ બિલ મંજૂર નથી કરવાનું* *વઢવાણ વિધાનસભા ના ધારાસભ્યશ્રી આ કામગીરી તાત્કાલિક કરી આપે તેવી મહાં નગરપાલીકા અધિકારીઓને કરી માંગ