ગાંધીનગર: ઉવારસદ પાસેના ફાટક પાસે ટેન્કર ફસાયું એક સાઈડનો રસ્તો બંધ થયો
ગાંધીનગરના ઉવારસદ પાસે આવેલા ફાટકમાં ટેન્કર ફસાયું હતું. જેને કારણે એક સાઇડનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આ રસ્તો બંધ થતા વાહન ચાલુ કોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો થોડીક વાર બાદ આ ટેન્કર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે ટેન્કર થોડુંક આગળ જાત મોટી જાનહાની સજાઈ શકત જેમ કે તેમનો હાઇ વોલ્ટેજ વાયર પણ ત્યાંથી જ પસાર થાય છે