દાંતીવાડા: દાતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ખેડૂતોને હવે આશા છે કે ડેમનું પાણી ખેતી માટે મળશે.
Dantiwada, Banas Kantha | Sep 1, 2025
આજરોજ પાંચ કલાક આસપાસ ઉપરવાસમાં ડેમ નદી નાણા છલકાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ખેડૂતો ખુશ હાલ જોવા મળ્યા...