ગાંધીનગર: ગાંધીનગર સેકટર 19માં મનપા દ્વારા પુરેલા ભૂવો ફરી જોવા મળ્યો, ખાડા પડવાની સમસ્યા થી સ્થાનિકો પરેશાન#Jansamasya
Gandhinagar, Gandhinagar | Aug 21, 2025
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈ કાલે વરસાદી ઝાપટા બાદ શહેરના નગરજનોને ગરમીથી રાહત મડું4 છે. પરંતુ સેકટર 19માં...