માંગરોળ: મોસાલી ગામના લીમડી ફળિયા માં રસ્તો અંત્યંત ખરાબ થઈ જતા ગ્રામજનોએ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું#Jansamasya
Mangrol, Surat | Jul 21, 2025
માંગરોળ તાલુકાના મોસાલી ગામના લીમડી ફળિયામાં રસ્તો ખરાબ થઈ જતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી...