બાયડ: તેનપુર-રોઝડ પાસે માર્ગ ઈકો કારની ટક્કરે મોપેડ ચાલક વ્રુદ્ધ દંપતિનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત
Bayad, Aravallis | Aug 31, 2025
બાયડના તેનપુરથી રોઝડ જવાના માર્ગ ઈકો કારની ટક્કરે મોપેડ ચાલક દંપતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું.મરનાર દંપતિ જુના ઉંટરડાના...