ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા આઠમાં પાઠ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન મંજુદી નાગજી પરિવાર દ્વારા રાખવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગાયત્રીધામ થી સંત શ્રી ડોક્ટર રતિદાદા તેમજ બીસુભાઈ માલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ કાર્યક્રમમાં જયસુખભાઈ તેમજ હાર્દિકભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું.