વડોદરા પશ્ચિમ: શહેરમાં પાર્કિંગ ની સમસ્યા વિકટ બની: ફૂટપાથ પર વાહનો પાર્ક કરતા મુશ્કેલી
Vadodara West, Vadodara | Aug 12, 2025
શહેરમાં પાર્કિંગ સમસ્યા વિકટ બની છે.લોકો ફૂટપાથ પર પોતાનું વાહન પાર્ક કરી રહ્યા છે જેના કારણે રસ્તા પર ચાલવામાં મુશ્કેલી...