રાણાકંડોરણા ગામે થયેલ લૂંટ કેસમાં પોલીસે 8 ઈસમો પાસે કરાવ્યું રીકન્ટ્રકશન, સ્થાનિકોએ પોલીસની કામગીરી બિરદાવી
Porabandar City, Porbandar | Jul 31, 2025
રાણા કંડોરણા ગામે 6 જેટલા ઈસમોએ છરીની અણીને રૂ. 19.70 લાખની લૂંટ ચલાવી હતી ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આ છ ઈસમોને...