સુબીર: ડાંગ જિલ્લામાં આહવા ડુંગરી ફળિયામાં દીપડો દેખાયો વિડીયો થયો વાયરલ
ડાંગ જિલ્લામાં આહવા ખાતે આહવા ડુંગરી ફળિયામાં દીપડો દેખાયો .લોકોમાં માહોલ ડરનો.વિડિયો થયો વાયરલ.ડુંગરી ફળિયામાં દીપડો ફરી રહ્યો છે તો દરેકએ કાળજી અને સાવધાની રાખવી.વનવિભાગને જાણ કરવામાં આવી .