પેટલાદ: મરિયમપુરામાં આવેલા આરોગ્ય માતા દેવાલયે 70મો આનંદ મેળો યોજાયો, મોટી સંખ્યામાં લોકો આનંદ મેળામાં આવ્યા
Petlad, Anand | Oct 2, 2024
પેટલાદના મારીયમપુરા ખાતે આરોગ્ય માતા દેવાલય આવેલું છે. 2 જી ઓક્ટોબર ના રોજ દર વર્ષે આનંદ મેળો ભરાય છે. ત્યારે આ વર્ષે પણ...