દિવાળીના પ્રવાસમાં પતિ-પત્ની વચ્ચે *વો* ની એન્ટ્રી થતા તણખા,181 ટીમે મામલો થાળે પાડ્યો
Mahesana City, Mahesana | Nov 3, 2025
મહેસાણા પંથકમાં રહેતા એકદમ પતિએ દિવાળી વેકેશનમાં સગીર વયના પુત્રને લઈ પરિવાર સાથે ટ્રાવેલ્સમાં પ્રવાસનું આયોજન કર્યું હતું જો કે આ પ્રવાસમાં પત્ની અને પુત્રની નજર સામે જ પતિએ અન્ય સ્ત્રી વચ્ચેની મિત્રતા એ પ્રવાસ બાદ ઘરે આવતા દંપતિ વચ્ચે પતિ પત્ની અને વો ના કિસ્સાની જેમ તણખા ગયા હતા સમગ્ર મામલો 181 અભયમ ટીમે પાસે આવતા સમાધાન કરાવ્યું હતું.