ભાવનગર: બુધેલ ગામે પરણીતાને પતિ દ્વારા મારવામાં આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પરિવારજનોએ પ્રતિક્રિયા આપી
Bhavnagar, Bhavnagar | Jul 25, 2025
ભાવનગર શહેર નજીક આવેલા બુધેલ ગામે પરણીતા પર હુમલો કરાયા ની ઘટના બની હતી. જે બનાવ અંગે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવ્યા...