વંથળી: આગામી તારીખ 14 થી 17 ઓક્ટોમ્બર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની જાણીતા આગાહીકાર રમણીક વામજાએ કરી આગાહી
આજે અને કાલે સાધારણ વરસાદ તેમજ 14 થી 17 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની જાણીતા આગાહીકાર રમણીક વામજાએ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વંથલી શહેરના બસ સ્ટેશન નજીકથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.