રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ના નેતૃત્વમાં ઘેલા સોમનાથ થી શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા આજે કેશોદ તાલુકાના માણેકવાડા અને અગતરાય ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું અને અગતરાય ખાતે પદયાત્રી કોઈએ રાત્રિ રોકાણ કર્યું હતું