છોટાઉદેપુર: વસેડી ગામે ફરી સરકારી સાયકલોનો જથ્થો મળ્યો? શું કહ્યું? એજન્સીના કર્મચારી અને અધિકારીએ? જુઓ
Chhota Udaipur, Chhota Udepur | Sep 12, 2025
છોટાઉદેપુરના વસેડી ગામે સરકારી સાયકલોનો જથ્થો ફરી મળી આવ્યો છે. જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. બાળકોથી વધુ સાયકલો વર્ષ...