વટવા: દાણીલીમડામાં કરોડો રૂપિયાની સંપત્તિ બાબતે મારામારીનો મામલો, ઈજાગ્રસ્તે તેના પર થયેલ હુમલાની વારદાતને વર્ણવી
દાણીલીમડામાં કરોડો રૂપિયાની સંપત્તિ બાબતે મારામારીનો મામલો હુમલા ખરો દ્વારા કઈ રીતે હુમલો કરવામાં આવ્યો હતો તે સમગ્ર ઘટના ઇજાગ્રસ્ત દ્વારા મીડિયાને આપવામાં આવી..