વડોદરા પશ્ચિમ: વડોદરા ના યુવાને દારૂડિયાઓ ને પકડવાનું મશીન બનાવ્યું
દારૂ પીવે, તો 'કવચ' દર 15 સેકન્ડે સ્કેન કરે છે. અને વધારે માત્રામાં આલ્કોહોલ જણાય તો રેડ લાઇટ એલર્ટ ચાલુ થઈ જાય છે અને આલ્કોહોલ લેવલ ઓછું હોય તો યલો લાઈટ એલર્ટ આપે છે. આ ડિવાઈસ ડ્રોનમાં લગાવીને દારૂના અડ્ડાઓને સ્કેન કરી શકે છે. આ ઉપરાંત 'કવચ'નો ઉપયોગ સરકારી કચેરીઓ અને કોર્પોરેટ ઓફિસોમાં પણ કરી શકાય છે, જ્યાં દારૂ પીધેલા કર્મચારીઓને રોકવામાં મદદરૂપ થશે.