ભાઠેના નજીક આવેલ એમ. બી. નગર ખાતે અકસ્માતનો બનાવ સામે આવ્યો,અકસ્માતના CCTV સામે આવ્યા,ટ્યૂશનથી બાળકો ઘરે જતાં વખતે અકસ્માત નડ્યો,ગાડી સ્લીપ થયાં બાદ યુવકના માથા પરથી ટેમ્પોનું ટાયર ફરી વળ્યું,યુવક યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખડેસવામાં આવ્યા,ટેમ્પો ચાલક અકસ્માત થયાં બાદ ઉભો ન રહ્યો સ્થળ પરથી ફરાર થયો