કલ્યાણપુર: શહેરમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો; રાવલ નજીક માર્ગ પર પાણી ફરી વળતા રાવલ કલ્યાણપુર રોડ બંધ થયો
Kalyanpur, Devbhoomi Dwarka | Jul 5, 2025
કલ્યાણપુર પંથકના ગામોમાં મેઘો મુશળધાર વરસ્યો. ભારે વરસાદના પગલે રાવલ - ટંકારિયા-કલ્યાણપુર રોડ પર પાણી ફરી વળતા વાહન...