ઉધના: સુરત ઈકો સેલ પોલીસે 16.38 કરોડ લોન લેનાર મુખ્ય આરોપીની ધરપકડ,પત્ની સહ આરોપી, અગાઉ 28 આરોપીઓ પકડાયા હતા
Udhna, Surat | Jun 13, 2025
સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાંથી 16.38 કરોડની લોન લઈને બેંકને આર્થિક નુકસાન પહોંચાડવાના...