દાહોદ: બી ડિવિઝન પોસ્ટ ખાતે આપના નેતા વિરુદ્ધ અપહરણની ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ને કસ્ટડીમાં મુકાયા હતા
Dohad, Dahod | Nov 30, 2025 આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ નોંધાઈ અપહરણની ફરિયાદ પૂર્વ BTP ગુજરાત પ્રદેશ પ્રમુખ અને થોડા દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલના હસ્તે જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં દેવેન્દ્ર મેડામહિલાને નોકરી આપવાની લાલચ આપી કર્યું હતું અપહરણગાડીની અંદર મહિલાને શારીરિક અડપલાં કર્યા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ