જામનગર શહેર: દિગજામ સર્કલ પાસે પૂરઝડપે આવતી કાર પોલ સાથે ધડાકાભેર અથડાવવાની ઘટનાના CCTV સામે આવ્યા
જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે ફિલ્મી ઢબે અકસ્માતના બનાવ. પુરઝડપે બેકાબુ બનેલી કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડતા સર્જાયો અકસ્માત. જાહેર માર્ગમા મુકવામા આવેલા સીસીટીવીના પોલમા કાર અથડાતા પોલને નુકશાન.અકસ્માતના બનાવના સીસીટીવીમાં સામે આવ્યા...