વેજલપુર: શહેરમાં વ્હાઇટ ટોપિંગના રોડ સમયસર પૂર્ણ ન કરતા બંને કોન્ટ્રાક્ટર પાસેથી કામ પરત લેવાયા
શહેરમાં વ્હાઇટ ટોપિંગના રોડ સમયસર પૂર્ણ ન કરતા બંને કોન્ટ્રાક્ટર પાસેથી કામ પરત લેવાયા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા માટે મારુતિ કન્સ્ટ્રક્શન અને બી.આર. ગોયલ નામની કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ, કોઈ કારણોસર વ્હાઇટ ટોપિંગ રોડના કામો સમયસર પૂર્ણ કરવામાં આવ્યા....