માણાવદર: ના ભીંડોરા ગામે મહિલા બુટલેગરના ઘરેથી દારુ ઝડપાયો
માણાવદર તાલુકાના ભીંડોરા ગામના પ્લોટ વિસ્તાર, પ્રાથમિક શાળા પાસે રહેતા સરલાબેન જયદેવભાઇ કમાલપરાએ પોતાના રહેણાંક મકાનમાં ગે.કા. રીતે દેશી પીવાનો દારૂની પ્લાસ્ટીકની નાની નાની કોથળીઓ નંગ-૨૫ જેની કિંમત રૂપિયા ૧૦૦૦ નો મુદામાલ પકડી પડેલ જયારે સરલાબેન ત્યાંથી ન હોવાથી તેમની સામે ગુનો નોંધી આગળની તપાસ માણાવદર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.