આજે તારીખ 13/01/2026 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં લીમડી નજીક કાળીમહુડી ગામે અકસ્માત સર્જાયો.ખાનગી ટ્રાવેલ્સે બાઈક ચાલક ને લીધો અડફેટે.પતંગ લેવા નીકળેલા 2 પિતરાઈ ભાઈઓ અને બાળકને નડયો અકસ્માત.બાઈક ઉપર સવાર પીતરાઈ ભાઈઓ ને નડયો અકસ્માત.અકસ્માત મા 9 વર્ષીય બાળક નુ મોત.અન્ય 2 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.બનાવ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી.