વડાલી: તાલુકા અત્યાર સુધી સરેરાશ 59 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે.જિલ્લામાં સૌથી વધુ વરસાદ વડાલી માં વરસ્યો છે.
Vadali, Sabar Kantha | Aug 31, 2025
વડાલી શહેર અને ગ્રામ્ય પથક માં છેલ્લા ત્રણ દિવસ થી ઝરમર તો ક્યાંયક ભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે આજે 12 વાગે જિલ્લા...