થાનગઢ પોલીસ મથકના સ્ટાફ દ્વારા માનડાસર ગામેથી જીજે 13 એફ 2913 વાળા બાઈક ચાલક કર્મશીભાઈ ભુપતભાઈ ડાભીને ટ્રાફિક નિયમ ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો જ્યારે થાનગઢના મોટી ખોડિયાર વિસ્તાર નજીકથી અશ્વિનભાઈ રમેશભાઈ મકવાણાને નશાની હાલતમાં ઝડપી લઈ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.