વડોદરા: નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી વરસાડા કટ પાસેથી વિદેશી શરાબના જથ્થા ભરેલો ટ્રક ઝડપાયો,70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે
Vadodara, Vadodara | Aug 19, 2025
વડોદરા : નેશનલ હાઈવે નંબર 48ના વડોદરાથી સુરત તરફ જવાના રોડ ઉપરથી ટ્રક કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને પસાર થવાની...