ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે dhej પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા
દહેજ પો.સ્ટે. વિસ્તારના ગલેન્ડા ગામ નજીક વિશાલ એન્ટરપ્રાઇઝ કંપની સામેથી એક મહીના અગાઉ ચોરાયેલ સ્પેલન્ડર પ્લસ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીની બાઇક સાથે બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ