માળીયા હાટીના: કુકસવાડા ગામે જિલ્લા પંચાયત સીટના પ્રવાસ અંતર્ગત બેઠક નું આયોજન કરવામાં આવ્યું
કુકસવાડા ગામે જિલ્લા પંચાયત સીટના પ્રવાસ અંતર્ગત બેઠક મળેલ આ બેઠકમાં સંગઠન લક્ષી માર્ગદર્શન અને આગામી કાર્યક્રમોની માહિતી આપેલ આ બેઠકમાં માંગરોળ માળીયા હાટીના વિધાનસભાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, જુનાગઢ જિલ્લા ભાજન ના પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત જિલ્લા પંચાયતના સદસ્યશ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચો અને સીટના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા