નવસારી: શહેરમાં રખડતા ઢોર માટે પાંજરાપોળને લઈને કમિશનરે કમિશનર કચેરી ખાતેથી માહિતી આપી
નવસારી શહેરમાં રખડતા ઢોરને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે શહેરમાં રખડતા ઢોર માટે પાંજરાપોળ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે નવસારી મહાનગરપાલિકાના કમિશનર ચૌધરીએ વિગતવાર માહિતી કમિશનર કચેરી ખાતેથી આપી હતી.