સાયલા: સાયલા તાલુકાના જળાશયો માં નવા નીર આવ્યા ખેડૂતો માં ખુશી જોવા મળી નાગરિકો ને પાણી ની સમસ્યા માંથી રાહત
Sayla, Surendranagar | Sep 9, 2025
સાયલા તાલુકામાં છેલ્લા બે દિવસમાં સારો એવો વરસાદ વરસ્યો હતો ત્યારે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા સાયલા તાલુકાના...