ધ્રાંગધ્રા: આર્મી સ્ટેશન દ્વારા માજી સૈનિકોનું સંમેલન યોજાયું આર્મીના બ્રિગેડીયર અધિકારી ઉપસ્થિત રહ્યા..
Dhrangadhra, Surendranagar | Sep 8, 2025
ધ્રાંગધ્રા આર્મી સ્ટેશન દ્વારા માજી સૈનિકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 500 થી વધુ માજી સૈનીકો હાજર...