ધનસુરા: સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મંત્રીશ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને સ્વાસ્થ શિબિર યોજાઈ
ધનસુરામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મંત્રીશ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને સ્વાસ્થ શિબિર યોજાઈ હતી જેમાં જિલ્લા અધિકારી ડૉ જયેશભાઈ પરમાર અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ આશિષભાઈ નાયક અને તાલુકા અધિકારી CHC ના અધિક્ષક સંગઠન પ્રમુખ કૌશિકભાઇ પટેલ,તાલુકાપંચાયત પ્રમુખ હસમુખભાઇ પટેલ,તેમજ સામાજિક આગેવાનો અને સરપંચશ્રી ,અને મોટી સંખ્યામાં સ્ટાફ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ શિબિરને મંત્રીશ્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું .જેમાં ક્ષયના દર્