Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

ચોરાસી: પાંડેસરા વિસ્તારમાંથી એસ.ઓ.જી પોલીસે ચાઈનીઝ દોરી નું ઉત્પાદન કરતી ફેક્ટરીને બે કરોડથી વધુ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી.

Chorasi, Surat | Sep 23, 2025
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આજરોજ એસઓજી પોલીસના માનસને મળેલ બાદમીના હકીકતના આધારે પાંડેસરા વિસ્તારમાંથી ચાઈનીઝ દોરી નું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી હતી જ્યાં ફેક્ટરીમાંથી એસઓજી પોલીસે 2 કરોડ 18 લાખ 6 થી વધુ નો મુદ્દા માલ પોલીસે કબજે કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

MORE NEWS