ઇડર: ઈડરના લાડોલ ખાતે
આંગણવાડીની બહેનો દ્વારા મીલેટ (શ્રી અન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી પ્રદર્શન યોજવામાં આવ્યું
ગત
ઈડરના લાડોલ ખાતે આંગણવાડીની બહેનો દ્વારા મીલેટ (શ્રી અન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી પ્રદર્શન યોજવામાં આવ્યું ગતરોજ સાંજે ૭ વાગે મળેલી માહિતી મુજબ ઈડરના લાડોલ ખાતે આંગણવાડીની બહેનો દ્વારા મીલેટ (શ્રી અન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત