છોટાઉદેપુર: નાંખલ ગામના આદિવાસી લોકો આદિવાસી પારંપરિક ઢોલ નગારા વગાડતા 200 જેટલા લોકો કલેકટર કચેરીએ કેમ પહોંચ્યા? જુઓ #JANSAMASYA
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નાંખલ ગામમાં સરકાર દ્વારા GMDC થકી અનેક ગામોની જમીન સંપાદન માટેની કાર્યવાહી શરૂ કરાતા આદિવાસી લોકો ઢોલ નગારા વગાડતા 200 જેટલા લોકો કલેકટર કચેરીએ પહોંચી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં ગ્રામજનોએ શું કહ્યું? જુઓ