સાણંદ: મોરૈયામાં ખાનગી કંપનીમાં આગ 1 કિ.મી. દૂર સુધી ધુમાડા દેખાયા
મોરૈયામાં ખાનગી કંપનીમાં આગ 1 કિ.મી. દૂર સુધી ધુમાડા દેખાયા સાણંદના મોરૈયા ગામે આવેલ નોવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે આવેલ એક પેકેજિંગ એક કંપનીમાં શુક્રવારે સાંજે આસપાસ કોઈ અગમ્ય કારણોસર આગ લાગતાં કંપનીમાં અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાને લઈને મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી છે...