મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગરમા ક્રિષ્ના સ્કૂલ આવેલી છે જેને સરકાર દ્વારા માન્યતાઓ પ્રાપ્ત ન હોવા છતાં ચલાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્કૂલમાં પ્રવેશ ન મેળવવા જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લોકોને અપીલ કરી છે જુઓ વિડિયો.