કતારગામ: અથવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાનિયા ચોરે મોપેડ ની ચોરી કરી ફરાર સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ.
Katargam, Surat | Oct 27, 2025 સુરત શહેરમાં ચોરીના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે જ્યાં વધુ એક મોપેડ ચોરીનો બનાવ સુરતના અથવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો સામે આવ્યો છે મોડી રાતે મોહલ્લામાં પાર્ક કરેલી એક બર્ગમેન ગાડીની સ્ટેરીંગ નું લોક તોડી ફરાર થતા પોલીસે તપાસ શરૂ કરી છે જોકે આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી માં થતા સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી.